લક્ષ્ય-વેધ

(15)
  • 4.7k
  • 1.3k

"આ તું શું કહી રહી છે શર્વરી, તું હોશમાં તો છે ને?"દેવાંગ શર્વરી ને હલબલાવતા બોલ્યો."આ રીતે તું કોઈ ની ફીલિંગ સાથે ના રમી શકે". " હા દેવાંગ, હું પુરા હોશ માં જ છું, આટલા વખત માં મેં તારી પાસે કાંઈ પણ નથી માગ્યું અને આજે મારો બર્થ ડે છે એની ગિફ્ટ માંગી રહી છું તો પણ તું ના પાડે છે? તે મારી માટે જીવ આપવાનું વચન આપ્યું હતું તો હવે શું થયું?" શર્વરી રડતી આંખે બોલતી રહી. "દેવાંગ હું તારી પાસે હાથ જોડું છું. મારા મયંક ને બચાવી લે, તારી એક કિડની આપી ને મયંક નો જીવ બચાવ, હું