થોડી વાર પછી બોલ્યો "ચલે જાવ યાહાસે વરના બે મોત મારે જાવોગે." આ જોઈ શુંભમ્ ગુસ્સો થઈ ને બોલ્યો "આપકો હમારી મદદ કરની હો તો કરો વરના હમ ખુદ અપની મદદ કર લેંગે. શુંભમ્ ની આંખો માં એક ચમક દેખાઈ તાંત્રિક ને એટલે તેણે કહયું "જો મરને વાલા હે ઉસે કોન રોક સકતા હે." યાહાસે આગે થોડે હી દુર એક નદી પડેગી ઉસ નદી કે ઉસ પાર એક ખંડેર હે ઉસ ખંડેર કે અંદર ગુફાઓ કા જાલ હે વાહા તુમકો એક સિદ્ધ અઘોરી નાગા બાવા મિલેંગે ઉનશે જા કે પુછો વો બહોત જ્ઞાની હે તુમકો વહાં તુમ્હારે જવાબ મિલેંગે. તાંત્રિક અને પેલો વલજી