ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 26

  • 4.5k
  • 1.4k

ઓમના પપ્પાએ કિડનેપરોને વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. હજુ પણ. પાર્થ સરને તો પોલીસને જાણ કરવી જ યોગ્ય લાગી રહી હતી. દીપ ઓમનો ખાસ મિત્ર, દીપ અને ઓમને ભાઈ જેવો વ્યવહાર. એટલે ઓમના પપ્પાએ દીપને બધી હકીકત જણાવી. "અંકલ, આપણે પોલીસને jaan કરવી જોઈએ." "ના દીપ, તું હજુ આ બાબતમાં નાનો છે. અમે વિચારીએ છીએ. તારે કશું વિચારવાની જરૂર નથી." "પણ અંકલ, તમે મારી વાત તો સાંભળી લો." "ચાલ કહે." દીપ ઓમના પપ્પાને પોતાની યોજના સમજાવે છે. આ યોજના અંકલને સારી લાગી. "તો અંકલ, હવે શું કહેવું છે તમારું?" "હા, તારો આઇડીઓ સારો છે, પણ..."