એક નિર્ણય

(20)
  • 2k
  • 1
  • 912

*એક નિર્ણય*. વાર્તા... ૨૧-૩-૨૦૨૦ અમુક સંજોગો જિંદગીમાં એવાં બની જાય છે કે વ્યક્તિ એવાં નિર્ણય લઈને એકાંત પસંદ કરે છે અને બધું જ હોવાં છતાંય એકાકી બની જીવે છે.... આ વાત છે મણિનગરમાં રહેતાં એક પરિવારની... અરવિંદ ભાઈ અને આરતી બેન બન્ને પતિ-પત્ની એ મહેનતથી મણિનગરમાં એક જાણીતી સોસાયટીમાં બે માળનું મકાન બનાવ્યું હતું જે આરતી બહેન નાં નામ પર હતું... અરવિંદ ભાઈ એક કંપનીમાં જોબ કરતાં હતાં.. જ્યારે આરતી બેન શિક્ષીકા હતાં.. અરવિંદ ભાઈ અને આરતી બહેન ને બે દિકરાઓ જ હતા.. મોટો સંજય... અને નાનો પરાગ... બાળકોને ભણાવ્યા અને ગણાવ્યા.. સંજય કોલેજમાં લેક્ચરર હતો... પરાગ શિક્ષક બન્યો... સંજયને