હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૮

  • 3.7k
  • 1.4k

“અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો?” “જ્યારે ભિષ્મ તારા પિતાશ્રીની સામેથી તારૂં હરણ કરી ને જતો હતો ત્યારે તું આપણા પરિણય વિષે કેમ ના બોલી?” “ત્યારે હું ડરી ગઈ હતી, તેમજ મારે મારા પિતાશ્રીનો જીવ પણ બચાવવાનો હતો. એ સમયે હું ના બોલવા માટે મજબુર હતી” “એ સમયે તું ના બોલવા માટે મજબુર હતી અત્યારે હું મજબુર છું. લોક લાજને કારણે હું તારો સ્વિકાર કરી શકું.” “હવે હું ક્યાં જાવ. કોને કહું?” “તને જેણે અહિં મોકલી ત્યાં જ પાછી જતી રહે.” અંબા ફરીથી હસ્તિનાપુર રાજ દરબારમાં આવી. અહિં આવીને મને કહેવા લાગી કે “હે મહારાજ! કાશી રાજ અરબારમાં