લવ ગેમ (પાર્ટ 3)

(20)
  • 4.1k
  • 2
  • 1.6k

મિત્રો તમે ગતાંક જોયું કે રચના નું બેરહેમીથી રોકી અને એના ફ્રેન્ડ રેપ અને કતલ કરેછે અને દારૂની મહફીલ માણતા હોયછે રચનાની લાશ ગાયબ થાયછે અને એવામાં રોકીનો એક ફ્રેન્ડને ધાબા પરથી કોઈ અદ્રશ્ય શક્તિ એ ધક્કો મારીને રોકી ની ચીસ નીકળી જાયછે એવામાં રચનાનો ચહેરો પડછાયા જેમ આવેછે અને બદલો લેવાની વાત કરેછે અંતે અટહાસ્ય કરતી રચના રોકીને બદલો લઈશ એમ કહીને અલોપ થઇ જાયછે.. રોકી અને એના દોસ્તો આ જોઈને હતપ્રત થયી જાયછે.. હવે જોઈએ આગળ... રોકીને એના દોસ્ત ની ડેથ નું ખૂબ દુઃખ થાયછે એવામાં ચોકીદાર એ પોલીસ ને ફોન કરેલ હોયછે એટલે પોલીસ તપાસ કરીને અને