જાણે-અજાણે (63)

(50)
  • 4.6k
  • 2
  • 1.7k

થોડી વાતચીત થતાં જ શબ્દ તેની સાથે સારી રીતે ભળી ગયો. અને તે બંને સારાં મિત્રો માફક બની ગયાં. વેધને નાના છોકરાં સાથે કેવી રીતે વાત કરવી તે ખુબ સારી રીતે આવડતું હતું. જોતજોતામાં તેણે શબ્દનું મન જીતી લીધું હતું. પણ નિયતિ સાથેનો થોડો કડવો અનુભવ નિયતિને વેધ વિશે કંઈ પણ સારું વિચારવા પ્રેરણા નહતો આપી રહ્યો. અમી શબ્દને લઈ ને ઘેર ચાલી ગઈ. ઘરમાં પણ એક અલગ જ ધમાલ ચાલતી હતી. શેરસિંહ અને જયંતિભાઈ ફોન લઈ કશુંક કરતાં હતા. અને સાથે સાથે વાતો સંભળાતી હતી " આ બટન દબાવો તો