Return of shaitaan - 24

(23)
  • 4.5k
  • 4
  • 1.4k

સિસ્ટિન ચેપલ ની અંદર કોન્ક્લેવ શરુ થવાની તૈયારી માં હતી . ફાધર પીટર બધા કાર્ડિનલ પાસે આવે છે અને કહે છે. ,"તમને બધાને ખબર છે કે પૉપ ના ઇલેકશન માટેના જે ચાર મેઈન ઉમેદવાર કાર્ડિનલ્સ હતા એ અત્યારે અહીંયા મોજુદ નથી પરંતુ એમના વગર પણ તમારે આ કોંકલેવ તો ચાલુ કરવી જ પડશે." બસ એટલું બોલીને દરવાજા તરફ ચાલવા લાગ્યા."હા પરંતુ તે લોકો છે ક્યાં?" એક કાર્ડિનલ એ પૂછ્યું. "હું આ સવાલ નો ઈમાનદારીપૂર્વક જવાબ આપી નથી શકતો સોરી." " તેઓ ક્યારે પાછા આવશે?""આ સવાલ નો જવાબ પણ ઈમાનદારીપૂર્વક જવાબ નથી આપી શકતો.."તેઓ ઠીક તો છે ને?"".............."કોઈ જવાબ નહિ. "તેઓ પાછા