મેઘના - ૨૦

(21)
  • 3.5k
  • 1
  • 1.3k

“ભાભી અને ભાઈ પંજાબથી અહી આવ્યા ત્યાર પછી આજકાલ કરતાં બે વર્ષ પસાર થઈ ગયાં. અને હવે અમારા પરિવારમાં એક નવું સભ્ય આવશે.” આટલું કહીને વીરા અટકી ગઈ. અંજલિ એકધારું વીરા સામે જોઈ રહી. પછી અંજલિ બેધ્યાન હોય તેમ આતુરતાપૂર્વક બોલી, “પછી આગળ શું થયું ?”વીરાએ મેઘના સામે જોયું એટલે મેઘનાએ હસીને કહ્યું, “અંજલિ, તારું ધ્યાન કયા છે? વીરા ની વાત પૂરી થઈ ગઈ.” આ સાંભળીને અંજલિનું ધ્યાનભંગ થયું હોય તેમ મેઘના સામે હસીને બોલી, “આઈ એમ સોરી મેઘના. પણ તારી સ્ટોરી મને સાંભળવાની મને ખૂબ જ મઝા આવતી હતી એટલે હું ધ્યાનથી સાંભળતી હતી. વીરા અટકી ગઈ પણ મને