ચાર્ટડ ની ઓડિટ નોટસ - 15 લુક ડાઉનનો સમય (નીચું જોવા નો સમય)

  • 3k
  • 1.2k

# ચાર્ટડની ઓડિટ નોટ્સ -70 ## Ca.Paresh K.Bhatt #________________________" લુક " ડાઉનનો સમય (નીચું જોવા નો સમય)________________________ માણસ પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં રહેતો હતો. ધીમે ધીમે શહેરો વિકસતા ગયા અને એ તરફ માણસ પ્રયાણ કરતો થયો. પ્રકૃતિનું સાનિધ્ય છૂટતું ગયું અને શહેર નું વળગણ વધતું ગયું. ધીમે ધીમે માનવ સમૂહ જુદા જુદા દેશોમાં ઓળખાવા લાગ્યો. હવે આ દેશના સત્તાધીશો પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવા લાગ્યા.વસુંધરાને પોતાની ગુલામ સમજવા લાગ્યા. તેના ઉપભોગથી વિકાસની સીડીયો ચડવા લાગ્યો.કોઈ એ શસ્ત્ર ઉત્પાદિત કરી શ્રીમંતાઇના જોરે મહાસત્તા થવાની હોડ પકડી તો કોઈએ અર્થતંત્ર વિકસાવી ને શ્રીમંતાઇ મેળવી ને મહાસત્તા બનવાની