સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૬

(22)
  • 3.7k
  • 1.2k

ભાગ :- ૧૬આપણે પંદરમાં ભાગમાં જોયું કે શ્યામ અને અનુરાધા શ્યામના જન્મદિવસે મળ્યા અને અનુરાધાએ શ્યામ સાથે મળી પોતાના માટે બાળ કૃષ્ણ લાલો લીધો. સાર્થક સૃષ્ટિને મળી એ પોતે જીવનમાં આગળ વધવા માગે છે અને પોતાની ઓફિસ ખોલવા માગે છે એ કહ્યું. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થક જીવનમાં આગળ વધવા માગે છે એ વિચારી સૃષ્ટિ ખુબજ ખુશ થઈ ઉઠી. આમપણ એ પોતે મનોમન એવું ઇચ્છતી હતી કે સાર્થક પોતે આગળ વધે અને એક સફળ કારકિર્દીનું નિર્માણ કરે. આજે તો જાણે સૃષ્ટિના મનની વાત સાર્થકે કરી હતી અને સાર્થકે પોતાના જીવનનો ખુબજ મહત્વનો નિર્ણય લીધો હતો. સૃષ્ટિ