ગરીબોની અમીરાઈ - 4

  • 3.5k
  • 1
  • 1.3k

પ્રસ્તાવના: "હેલો વ્હાલા વાંચકમિત્રો,ગરીબોની અમીરાઈ નવલકથા નો ચોથો ભાગ આપણે જોઇ રહ્યા છીએ. તુટેલા પણ બન્ને માટે આરામદાયક. એવાં ઝૂંપડાને અલવિદા કરી બન્ને બહેન ભાઈ અમીરોની મૂડી સમાં શેઠના ઓરડે આવી ગયાં. કેટલીયે યાદોને પાછળ છોડી રામુ પોતાની અને તેની નાની બહેનના નિવન નિર્વાહ માટે શેઠના ઓરડે રહેવાનું સ્વીકારે છે. ગરીબોની શુ અમીરાઇ હોય એ બધું નાનકડી ઈલા સમજી શકવા સમર્થ ન હતી એ શેઠને ઓરડે આવી ખુબજ ખુશ હતી.એણે પોતાનો બધો સામાન ખુશી ખુશી ઓરડામાં ગોઠવ્યો. બપોરનો સમય એટલે શેઠાણીએ બન્ને ભાઈબહેનનેઅને શેઠ ને જમવા બોલાવ્યાં.