વેદનાં બોલેલા શબ્દો નાં કારણે માનસી ઉદાસ હતી. તેની ફ્રેન્ડ્સ તેને બધું ભૂલવા અને નવી સરુવાત કરવા સમજાવતી હતી. પણ તેનું મન વેદની આજુ બાજુ જ ફરતું હતું જાણે તે આ બધું સમજવા જ નતી માંગતી હોઈ તેને હજુ વેદે કહેલી વાત પર વિશ્વાસ નાં હતો. તેને લાગતું કે વેદ કોઈના પ્રેસર મા આવી આવું કહે છે. અથવા તેને પજવવા ખાતર..... ..... દિવસો વીતતા જાય છે.થોડા સમય પછીપાછો એક દિવસ વેદનો મેસેજઆવે છે. વેદ સમય પસાર કરવા માનસી સાથે વાત કરે છે માનસી તેને પોતાનો સમજી તેના પહેલા ના સંબંધને ટકાવી