પ્રતિશોધ - ૧૧

(48)
  • 5.6k
  • 2
  • 1.6k

- “શું જોઈએ છે તારે? એને છોડી દે...”- “મારે...?? તું જોઈએ છે મોન્ટી... હા..હા...હા...પ્રતિશોધ જોઈએ છે... પ્ર...તિ...શો...ધ...”- “જુલી?”- “ઓળખી ગયો મને એમ? કહેવું પડે...ખૂબ સારો હસબન્ડ નીકળ્યો તું..?? તારી રૂપ ને તો હું હવે નહિ છોડું મોન્ટી....હા...હા...હા...હા...”- “પ્લીઝ રૂપને કાઈ ના કરતી જુલી એ નિર્દોશ છે. પ્લીઝ એને છોડી દે..”- “ન.....હીં..... મો.....ન્ટી.....! મોન્ટી તે સાચે મને દગો કર્યો..તે મારી પર હાથ ઉપાડતા એકેયવાર ના વિચાર્યું કે હું તને કેટલો પ્રેમ કરતી’તી? મને મારતા તારા હાથ નહતા ધ્રુજયા?!!”- “મને માફ કરી દે જુલી, મારાથી ભૂલ થઈ ગઈ..પ્લીઝ મને માફ કરીદે..!”- “માફ? હું પણ રોઇતીને તારી આગળ? ભીખ માંગતી’તી ને કે મોન્ટી