પ્રિશા ની જાદુઈ દુનિયા

  • 7.3k
  • 1.4k

મમ્મા યાર કંટાળો આવે છે અને મને ઊંઘ પણ નથી આવતી, તું મને બપોરે કેમ સુવડાઈ દે છે રોજ.નાનકડી પ્રિશા પોતાનું ક્યૂટ મો ફૂલાવતિં મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે. પણ મારા બટુડા સમર વેકેશનમાં તો આરામ કરવાનો હોય ને અને મસ્ત ખાઈપીને ગોળમટોળ બનવાનું, મમ્મી એ થાબડતા કહ્યું. પણ મમ્મા ટીવી પર મારુ ફેવરિટ પરીનું કાર્ટૂન જોવું છે, મને એ જોવાદેને પ્લીઝ પ્લીઝ. ના બેટ્ટું અત્યારે તો સૂઈ જવું પડશે. પછી સાંજના તું ઉઠીસ ત્યારે આઈસ્ ગોલાવાળા અંકલ પાસેથી મમ્મા આઈસ્ ગોલા ખવડાવશે. વાઉ મમ્મા યમ્મી યમ્મી, પક્કા પ્રોમિસ ને. હા બેટ્ટું સુઉજા હવે, અને આઇસ્ ગોલા ના ખ્યાલોમાં