ભૂત ની વ્યથા

(38)
  • 3.9k
  • 3
  • 1.4k

કિશનના આ બીજા લગ્ન થઈ રહ્યા હતા. પહેલા લગ્ન તેના ધીમહિ સાથે થયા હતા. ધીમહિ કિશનને ખુબ પ્રેમ કરતી હતી પણ કિશન તેને નહિ તેના નામની મિલકતને પ્રેમ કરતો હતો. જે મિલકત ધીમહિના બાપુજીએ લગ્ન પહેલા તેના નામ કરી દીધી હતી. એક વર્ષ સુધી કિશન ધીમહિ ને પ્રેમ નું નાટક કરતો રહ્યો. પછી ધીરે ધીરે ધીમહિ ને મિલકત પચાવી પાડવાની કોશિશ કરવા લાગ્યો. ધીમહિ ખુબ હોશિયાર હતી. એટલે કિશન ધીમહિ ને દહેજ માટે હેરાન કરી શકે તેમ ન હતો. એટલે એક યુક્તિ બનાવી ને તે મિલકત પચાવી પાડવાની યોજના ઘડી. તે યોજના માં તે કામયાબ તો થયો પણ તેની આ