ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા પ્રિવ્યુ

(40)
  • 7k
  • 2
  • 2k

મિત્રો આપણે બધા જ્યારે પણ "સૈનિક" , "ફૌજી" આવા શબ્દ વાંચીએ કે સાંભળીયે ત્યારે આપણે કેવી ફિલિંગ આવે છે ??? એક પડછંદ કાયા, શરીર પર ખાખી વર્દી, પગમાં કાળા મજબૂત બૂટ, માથા પર જાળી વાળી ટોપી, અને હાથમાં એક જબરી એવી બંદૂક ! કેમ ખરું જ કહ્યું ને ?? પણ આજે જેની વાત કરવા જઈ રહ્યો છું એની પાસે આમનું કશું જ નહોતું ! હતું તો ખાલી દિલમાં એક ધધક્તિ એક દેશભક્તિ અને દેશ માટે કઈક કરી છૂટવાની તમન્ના !તાન્હા જી ની અપાર સફળતા પછી અજય દેવગન ફરી આવી રહ્યા છે એક દેશભક્તિ ની ફિલ્મ લઈને જેનું નામ છે ભુજ