શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-1

  • 3.1k
  • 984

એક નાના શહેર માં બે મિત્રો તેમના પરિવાર સાથે રહેતા હતા. એક મનસુખભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો એક પુત્ર મોહિત અને બીજા જીવણભાઈ અને તેમના પત્ની કામિનીબેન અને તેમનો પુત્ર કિશન. મનસુખભાઈ શહેર ની એક મોટી કંપની માં મેનેજર હતા. જયારે જીવણભાઈને નાની કરિયાણાની દુકાન હતી.બંને રોજે પોતાના પરિવાર સાથે રાત્રે જમ્યા પછી સોસાયટી ની બાજુમાં આવેલ બગીચા માં ચાલવા માટે જતા,મનસુખભાઈ અને જીવણભાઈ પોતાની ધંધાદારી ની વાતો માં વ્યસ્ત હોય જ્યારે લક્ષ્મીબેન તથા કામિનીબેન પોતાની ઘરકામ ની વાતો માં વ્યસ્ત હોય, અને છોકરાઓ નું તો આપણે જાણીએ જ છીએ. બગીચા ના