લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 4

(25)
  • 5.1k
  • 2
  • 2.5k

સાંજે સાત વાગ્યે ઓફિસેથી ઘરે આવી સ્નેહા બધા સાથે એમ જ વાતો કરી રહી હતી. આજે તેમની બહેન સપના આવી હતી. સપના તેમના ઘરથી થોડે દુર જ રહેતી એટલે જયારે પણ તેમનું મન થાય આખો દિવસ રહેવા આવી જતી. સપનાને જોઈ તે થોડી વધારે ખુશ હતી. સપના સ્નેહા કરતા ખુબસુરત પણ હતી ને થોડી વધારે સંસ્કારી પણ હતી. બધાની હા મા ભરતી. જયારે સ્નેહા જીદી. તેને જે કરવું હોય તે કરીને જ રહેતી. સપનાને પણ કોલેજ પછી જોબ કરવાનું મન થતું પણ તે બધા સામે જીદ ના કરી શકી. કોલેજ પુરી થતા જ તેમના પપ્પાએ તેમની સંગાઈ