એ છોકરી

(7.3k)
  • 4.9k
  • 1.8k

સમાજ એ કોઈ શાખા નથી પણ આપણી જ વિચરધારા નું એક માળખું છે ..જેમાં અનેક સારા ને ખરાબ પાસા હોય... એમાં જ એક સમાજ નું કડવું સત્ય ની સાંખી પુરે છે મારી વાર્તા નો નાયક ..અમન..