તપન જલન

  • 3.1k
  • 1
  • 744

તપન..જલન..। જાણતી હતી તો પણ સુલી એટલેકે સુલેખા યજ્ઞ ના હવનની સામગ્રી બનવા તૈયાર થઈ ગઈ એને એમકે દર્શી એને સુખડનું લાકડું સમજી હવન માં પધરાવશે પણ ના એને તો યજ્ઞમાં આગને જોવી હતી ભડકે બળતી આગ. સામાન્ય સમિધા સમજી પધરાવીને આગનેપ્રગટેલી રાખી નિકળી ગયો. ગામ આખામાં બદનામ સુલુ એકલી પડી પ્રેમ તો લાંછન લગાડી ગયો. જાણતી હતી તેથી ગામ છોડ્યુનેકદી એ ગામમાં પગ નહી મુકવાના સોગંદ લઈ નિકળી પડી.શું કરશે કયા જશે એ એને પણ ખબર નહોતી. દૂર એક શહેર કહો તો શહેરને નગર કહો તો નગર માં પહોંચી એને કેમ એમ લાગ્યું કે