આનું જ નામ પ્રેમ - ભાગ-2

(11)
  • 3.6k
  • 2
  • 1.4k

નમસ્તે મિત્રો,આ વાર્તા છે પૂજન અને મિસ્ટર રાજનની તેઓની જીવનના કૉલેજ કાળના પ્રેમની અને શહેર પ્રત્યેના યાદોની. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે પૂજન પોતાની કેરિયર માટે અગત્યની ડિલની તૈયારી કરતો હોય છે, મિસ્ટર રાજન એના બિઝનેસ રિપોર્ટ અને આવડતથી પ્રભાવિત થયા છે અને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. બંને જણા વચ્ચે લંચ સમયે વાત નીકળે છે કોલેજની. બંને અમદાવાદના કૉલેજ કાળની સમાન લાગણીની વાત કરતા હોય છે. હવે આગળ... એકાએક 30 વર્ષોના સૂકા પાંદડા ઉડીને જતા રહ્યા અને સાથે સાથે મિસ્ટર રાજન પણ સુંદર બની ગયા... ફકત સુંદર. યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે ઘણાબધા વિદ્યાર્થીઓનું ટોળુ ઊભું હતું અને બસની સુવિધા