LOVE ની ભવાઈ - 7

(11)
  • 3.7k
  • 2
  • 1.1k

LOVE ની ભવાઈપાર્ટ-7 LOVE ની ભવાઈ માં અત્યાર સુધી…….. વાર્તાનો નાયક એટલે કે અભિનવ આચાર્ય મુંબઈ જવા માટે નીકળે છે. અમદાવાદ ઍરપોર્ટ પર તે અવંતિકા અત્તરવાલાને જુએ છે. એ જ અવંતિકા કે જેના માટે સ્કૂલમાં અભિનવ ને કદાચ પ્રેમ હતો. મુંબઇ એરપોર્ટ પરથી ઉતરીને બન્ને પોતપોતાના ઘરે પહોંચે છે. પોતપોતાના ઘરે પહોંચ્યા પછી બંનેને ખ્યાલ આવે છે કે બંનેના બેગ બદલાઈ ગયા છે. અભિનવની બેગમાંથી અવંતિકા ને અભિનવની એક ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા બેગ ની અદલા બદલી કરવા માટે કોફી હાઉસમાં મળે છે, પરંતુ અભિનવ ની ડાયરી અવંતિકાની રૂમમેટ રાજશ્રી