જોકે આપણે ત્યાં તો આ બન્ને વસ્તુ માં બધા જ મૂકે જ !

  • 3.3k
  • 865

શિક્ષક જો.કે. વિદ્યાર્થી મુ.કે. ને : બોલ મુ.કે. આ શ્રાવણ માસમાં આખો મહિનો એકટાણા કરવામાં આવે છે તેનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ શુ છે ?વિદ્યાર્થી મુ.કે. : અત્યારે ઇકોનોમીનું ઠેકાણુ નથી અને તમે સાહેબ વિજ્ઞાનની માંડો છો ? ઈકોનોમિકલ કારણ કહો તો હું સાચો જવાબ આપી શકુ !શિક્ષક જો.કે. : વાત તો મુ.કે. ની સાચી લાગે છે! અત્યારે ઈકોનોમિકલ કારણ સમજવાની જરૂર છે આપણને પણ કામ લાગશે! વિજ્ઞાનતો દૂરની વાત છે, આપણા માટે, આપણા સમાજ માટે , આપણા દેશ માટે ! ઘણું બધુ ઘડીના છઠા ભાગમાં મનમાં ને મનમાં વિચારીને શિક્ષક જો.કે. એ આગળ ચલાવ્યું અને વિદ્યાર્થી મુ.કે. ને કહ્યું -