સુપર સપનું - 9

(19)
  • 3.6k
  • 1
  • 1.2k

રુહી ત્યાં જ સ્થિત થઈ ને ઉભી છે ત્યાં જ ખુશી ( રુહી ની ફ્રેન્ડ જેને બૂમ પાડી હતી ને રુહી પાછળ ફરવા ગઈ ત્યાં આ ખુબસુરત ઘટના બની) આવે છે..ખુશી : અરે શુ થયું..કેમ આમ ઉભી છે જાણે કોઈ પ્રિયતમા પોતના પ્રિય ની રાહ જોઈ રહી હોય...અને પેલો છોકરો કોણ હતો..?રુહી : ખબર નહિ...તારે લીધે એની સાથે અથડાઈ ગઈ.. ખુશી : મારી લીધે..?રુહી :તે મને પાછળ થી બૂમ પાડી તો પાછળ ફરવા ગઈ તેમાં અથડાઈ ગઈ..ખુશી : હા... તો તારે જોઈને પાછળ ફરવું જોઈએ...ભૂલ તારી છે...રુહી ( ગુસ્સા માં) :