કહીં આગ ન લગ જાએ - 5

(31)
  • 3.3k
  • 3
  • 1.4k

પ્રકરણ- પાંચમું ૫‘અર્જુન, મિહિરની આ શરતમાં તને કંઈ અજુગતું નથી લાગતું? માત્ર શરત જ અજુગતી લાગે છે કે વ્યક્તિ પણ? મિહિર વિશે તારો શું અંગત અભિપ્રાય છે? આઈ મીન કે કેવી વ્યક્તિ છે!'‘એકદમ મિતભાષી. શાંત અને સૌમ્ય, સહજ સ્વભાવ. આપણે ચાર વાક્ય બોલીએ ત્યારે એ એક વાક્ય માંડ બોલે. ટેક્ષી ચલાવે છે. બસ આથી વધારે કોઈ જ પરિચય નથી, બટ આઈ થીંક કે તેનામાં કોઈ હિડન ટેલેન્ટ છે.’‘પણ, અર્જુન તે પહેલી કહેવત તો સાંભળી છે ને કે... શાંત પાણી ખુબ ઊંડા હોય.’‘હા, મીરાં પણ હું તો સકારાત્મક અભિગમના અર્થમાં કહું છું.’‘પણ તેણે આ સ્ટોરી માટે...’ આટલું બોલીને મીરાં અટકી ગઇ. પછી