સોલાંગવેલી પ્રકરણ - 5 (The End)

(35)
  • 3.1k
  • 2
  • 1.4k

5. (આરવનાં સુપ્રિયાને શોધવા માટેનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં, આથી આરવ હતાશ અને નિરાશ થઈને પોતાનાં રૂમ પર જવાં માટે પરત ફરતો હોય છે, એવામાં તેને સુપ્રિયાનો અવાજ સંભળાય છે, પછી આરવ તે અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે તરફ આગળ વધે છે, ત્યાં જઈને આરવ જોવે છે કે તેની સુપ્રિયા પર અન્ય કોઈ ખરાબ કે બુરી આત્માએ કબ્જો જમાવી લીધેલ હતો, આથી તે બધાની મદદ માંગે છે, અને હોટલથી પાંચ કિ.મી દુર આવેલ જુમ્મા મસ્જીદે જઈ ત્યાંના મૌલવીની મદદ મેળવવા માટે જુમ્મા મસ્જીદ જવાં માટે હોટલેથી રવાનાં થાય છે.)સ્થળ - જુમ્મા મસ્જીદસમય - રાત્રીના 3 : 20 કલાક