જિંદગી નો મજા - કેરલ

(16)
  • 5.3k
  • 1.5k

ના હવે કોઈ ઈચ્છા,ના હવે કોઈ તમન્ના, ના હવે ખુશી જોઈએ,ના હવે કોઈ ગમ,કયારેક પોતાની જાત ને ઓળખવા માટે પોતાના માટે જ થોડોક ટાઈમ આપવો પડે. આપણે પોતાને ટાઈમ તયારે જ આપીય જયારે અપડે કોઈ નાની ટુર પર જઈ. મેં પણ પોતાની જાત ને ઓળખવા માટે બેસ્ટ પ્લેસ એટલે કેરલ જવાનું વિચારીયું. તો ચાલો તમને પણ કેરલ ને મુસાફરી કરાવું. કેરલ એટલે કે દક્ષિણ ભારતનું એક રાજ્ય..રાજ્યતો નાનું છે,પણ ધરતી પરનું સ્વર્ગ છે.. કેરલ એટલે કે ધરતી પરનું સ્વર્ગ.. બસ પોતાનામાં સમાઈ જવાની જગ્યા..કુદરતી વાતાવરણ ભગવાન એને ચીપી ચીપી ને બનાવ્યું છે..શાંતિ એટલે કેરલ રાજ્ય.. ના કોઈ પ્રદૂષણ ,ન કોઈ