પિતા ના જીવન માં સંર્ઘષ

  • 4.1k
  • 1.2k

આજે પિતા ઉપર થોડું લખવાં માંગુ છું કે એક પિતા નું જીવન કેવું હોય છે એ આપણે બધા જોઈયે છીએ પણ સમજી કે જાણી ના શક્યા. જયારે તેના લગ્ન થાય છે ત્યારથી જ તેના સપના પુરા થાય છે ને તે બીજાના માટે સપના જોવે છે જયારે તે પિતા બને છે ત્યારે તે પોતાના બાળકો ના સારા ભવિષ્ય માટે વધુ મહેનત મજૂરી કરે છે પિતા ઉપર દિવસે ને દિવસે જવાબદારી વધતી જોવા મળે છે એક પિતા તેના બાળકો અને પરિવાર માટે જ સપનાઓ જોવે અને ઈચ્છઓ પુરી કરે પિતા ના મનમાં એમ કે જે ખુશી અને જરૂરિયાત