0રોમન તેની મશાલ ને બાંધી ને તૈયાર કરે છે ત્યાં સુધીમાં તેને ઘણી બધી વાર તેના જમણે અને ડાબે ઓલ્ટરનેટિવલી ગરોળીના ત્રુટક અવાજો સંભળાયા કરે છે .રોમન સચેત થાય છે અને મશાલ સામું હસીને ફરીથી કહે છે strange.કારણ કે રોમન ને તેની આસપાસ ક્યાંય ગરોળી પણ નહોતી દેખાઈ. રોમન તેના wildlife સ્પેશિયલ લાઇટર થી મશાલને ફાયર કરે છે અને તેની તીવ્ર બુદ્ધિથી શંકા કરે છે .અને મશાલ સળગાવવાની બીજી સેકન્ડે રોમન ની શંકા સાચી ઠરે છે. એ ગરોળી જેવા ત્રુટક અવાજો બંધ થાય છે અને રોમન ની જિજ્ઞાસા વધે છે .રોમન મશાલ સામે જોઈને મનમાં બોલે છે ઓહ તો તુ