Hostel Boyz - 12

  • 2.7k
  • 785

પ્રસંગ 15 : હોસ્ટેલના રૂમમાં કવ્વાલીનો પ્રોગ્રામ અને લૂંગી ડાન્સ અમે રાતના રાજા હતા એટલે રૂમમાં અવારનવાર પ્રોગ્રામ કરતા હતા. રૂમમાં changes પણ કરતા રહેતા. એક વખત અમે બધાએ રૂમમાંથી લોખંડના પલંગ હટાવી બહાર કાઢી નાખ્યા અને બધાના ગાદલા જમીન પર ફરતા ગોઠવી દીધા પછી દરરોજ રાત્રે અમે જુદા જુદા પ્રોગ્રામ કરતા. ક્યારેક કવ્વાલીના તો ક્યારેય ડાન્સના પ્રોગ્રામ થતા. આજુબાજુના રૂમવાળા બધા અમારા રૂમમાં ગોઠવાઈ જતા. એક પછી એક બધાનો વારો આવે અને બધાએ ફરજિયાત કવ્વાલી ગાવાની રહેતી અને બાકીના બધાએ તેના સૂરમાં સૂર પુરાવે. મોટા મોટા કવ્વાલીના પ્રોગ્રામની જેમ કાયદેસર રીતે બધા કવ્વાલોના હાથમાં રૂમાલ બાંધીને, ફરતા ગાદલા ગોઠવીને