ક્રોધિત કૃષ્ણ

(12)
  • 3.9k
  • 1
  • 966

'તું તો મારી રાધા હું તારો કૃષ્ણ!','આપણા બંને નો પ્રેમ એટલે જાણે રાધા-કૃષ્ણનો પ્રેમ!'આવા અનેક સુંદર સાહિત્યિક વાક્યો આજકાલની કોલેજોમાં બોલાતા હોય છે કોલેજના યુવક યુવતીઓ આ વાક્ય એકબીજાને કહી 'આકર્ષણ એ જ પ્રેમ'ની નદીમાં ડૂબતા બોલે છે આજકાલ રાધા અને કૃષ્ણનો પ્રેમ સસ્તો બનતો જાય છે શેરીમાં રખડતા ટીખળીઓ પણ પોતાને કૃષ્ણ અને તે જેના પર કુદ્રષ્ટિ નાખે તેને પોતાની ગોપી સમજે છે આવું જ વાતાવરણ એ સમયે પૃથ્વી પર હતું. કોઈ વિશાળ જનમેદની સમક્ષ કોઈ વાત ડાહ્યા અનુભવી પ્રેમ ઉપર ભાષણ આપતા હોય તો તેમાં પણ અનેક વખત રાધાકૃષ્ણનું ઉદાહરણ તો આવે જ!"પ્રેમ શું છે તે