આમતો હું મુક્ત ગગનનું પંખી પુરુષ આજકલ પિંજરામાં પુરાયને વ્યથિત મિત્રો આમાં એક પતિ ની વેદના પર જરાક અમથો પ્રકાશ પાડવાના પ્રયાસરૂપે એક લેખ લખું છું. મોટાભાગે હું સ્ત્રી વિષયક વધુ લખું છું એક સ્ત્રી હોવાના કારણે ખાસ મને સ્ત્રીઓ પ્રત્યે માન અને લાગણી વધુ.. પણ આજકલ આસપાસ ના પુરુષોને જોઈએ એટલે થયું કે ..સાલું દર્દ તો મર્દ કો ભી હોતા હે.. આજકાલ મામને ઘેર ભાણીયા આવતા નથી.. એટલે મામાંને ભણીયા ના બહાને મામા ને મામી ના હાથે જે સમોસા પુરણપોળી ગાંઠિયા ને ચકરી ખાવા મળતા હતા એ હવે મળતા નથી મામી ને ભલે નિરાંતે સુવા મળતું હોય ભાણીયા ની