બે-ઢબ ફિલ્મ રિવ્યૂ

(11)
  • 5.1k
  • 1
  • 1.3k

બહુ ઓછાં લોકો જાણતા હશે કે આ નામની પણ કોઈ ફિલ્મ આવી છે. પણ જે લોકો ફિલ્મ રસિક છે એમની નજર બહાર આ ફિલ્મ નહિ જ હોઈ એવું મારું માનવું છે !ફિલ્મ ની લંબાઈ માત્ર ૩૭ મિનિટ જેટલી જ છે એટલે આને શોર્ટ ફિલ્મ કહીએ તો પણ ચાલે...!! ફિલ્મ નો કોન્સેપ્ટ નવો કહી શકાય એવો છે, પણ મૂળ પ્લોટ નવી બોટલ અને જૂના દારૂ જેવો છે ! સાવ નવરા બેઠા હો અને કશું જ ઇમ્પોરટન્ટ કામ ન હોઈ તો અડધો કલાક આ ફિલ્મ પાછળ ખર્ચવા જેવો છે !!ફિલ્મ માં કોઈ જ ગીત નથી એ મને ગમ્યું, કારણ કે ગીતો ફિલ્મની