યોગ-વિયોગ - 24

(308)
  • 24.9k
  • 10
  • 18.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૪ લક્ષ્મી અને નીરવ હજી ગાડી કાઢે એ પહેલાં એક માણસ તાજની અંદરથી હાંફળો-ફાંફળો દોડતો બહાર આવ્યો. સૂટ-બૂટ પહેરેલો એ માણસ આમતેમ ફાંફા મારી રહ્યો હતો. એણે દરવાનને, ડોરકીપરને ઘાંઘોવાંઘો થઈને પૂછી રહ્યો હતો, ‘‘અનુપમા ? અનુપમા ઘોષ કે દેખા કિસી ને ? વો હીરોઈન... અનુપમાજી જાનતે હો ના ? દેખા કિસીને ?’’ દરવાને, બેલકેપ્ટને, બધાએ એક જ જવાબ આપ્યો, ‘‘અભી તો યહાં થી, પતા નહીં કહા ચલી ગઈ...’’ ‘‘શીટ...’’ પેલો માણસ માથે હાથ દઈને તાજમહાલ હોટેલની પોર્ચના પગથિયામાં બેસી ગયો ! ‘‘શું થયું ?’’ નીરવે પૂછ્‌યું. ‘‘કશું નહીં. એક્ચ્યુલી... ’’ આ અજાણ્યા માણસ પર