ડાર્ક ફ્યુચર

  • 3.5k
  • 981

I.M.Sony પોતાના Dark Future નામના મોર્ડન આર્ટના - કેનવાસ પરના છેડે પોતાની ઇનિસિયલ - સાઈન કરી ને ઈશાન મહેશભાઈ સોની એ વાંસની આરામ ખુરશીમાં બેસી ને નિરાંત નો શ્વાસ લીધો. તેને પણ આજે નવાઈ લાગતી હતી કે કાયમ ફ્રેશ કલર ઉપયોગ કરનાર, કાયમ એનથુઝીએસ્ટિક થીમ પર કામ કરનાર આજે કેમ આવી ડાર્ક ફુયુચર જેવી થીમ પર કામ કરવા તૈયાર થયો. એક માણસ જેવી આકૃતિ જાણે કોઈ વિચાર મુદ્રા માં ભવિષ્યના અંધકાર માં ગરકાવ થતી હોય એવુ મોડર્ન આર્ટ આજે તેણે તૈયાર કર્યું ત્યારે તેને પણ એમ થતું હતું કે જે ભાવ આર્ટ માં ઉડી ને આંખે વળગવો જોઈએ એ ભાવ