પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 5

  • 3.9k
  • 1.5k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 5 कृष तनु शीश जटा एक बेनी | जपति ह्रदय रघुपति गुन श्रेनी || કૃષ- નબળું પડેલું શરીર અને વાળ વણાઈને વેણી થઈ ગયા છે. રામના નામનું હ્રદય જપ કરી રહ્યું છે . માતા જાનકીની અશોકવાટિકામાં આવી સ્થિતિ પ્રવર્તે છે. હનુમાનજી પહોંચી ગયા છે. વૃક્ષ પર બેઠાં આ જુએ છે અને પોતે પણ દુખી થઈ ગયાં. રાવણ પોતાની મંદોદરી સહિત અન્ય રાણીઓ