રિવાજ - 2 - મુલાકાત

(11)
  • 2.7k
  • 1
  • 847

પ્રકરણ ૨ પારાવાર હાડમારીઓ વચ્ચે પોતાનું અને ખુદની અર્ધાંગિની નું જીવન ટકાવી રાખવું એ કંઈ જેવી તેવી સહેલી કસોટી નહોતી . મુશ્કેલીઓને તરત જ પરાસ્ત કરી દેવાની ખેવનાઓ સામે હકીકત તો સાવ બીજું જ સ્વરૂપ દર્શાવી રહી હતી . સાવ નાની એવી ઓરડીમાં બંને એ પોતાના લગ્નજીવન નો આરંભ તો કરી દીધો પણ આ અનુભવ ખૂબ જ કઠિન અને મુશ્કેલી ભર્યો હતો .મિલાપ ને પોતાની પૈતૃક સંપત્તિમાં ની સગવડો સામે ખૂબ જ ઓછી સુવિધા માં જીવન ગાળવું પડી રહ્યું હતું . સૂર્યનારાયણ ધીમે ધીમે થી પોતાની તીવ્રત