કલાકારો અને કસબીઓ ભાગ - ૨

  • 6.9k
  • 3.5k

પ્રકરણ - ૧૨ ."મૈં જહાં રહું મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ" જાવેદ અખ્તર ~~~ જાવેદ અખ્તર બહુમુખી પ્રતિભા જાવેદ અખ્તર કવિજાવેદ અખ્તર ગીતકારજાવેદ અખ્તર કથાલેખક જાવેદ અખ્તર પટકથા લેખકજાવેદ અખ્તર સંવાદલેખક ૧૭ જાન્યુઆરી ૧૯૪૫ના દિવસે ગ્વાલિયર , મધ્યપ્રદેશમાં જન્મ માતા સાફિયા સિરાઝ ફૂલ હક શિક્ષિકા અને લેખિકા અને પિતા જાણીતા પણ અજાણ્યા કવિ અને ગીતકાર જાં નિસ્સાર અખ્તર ૧૭ જાન્યુઆરી ૧૯૫૩ના દિવસે સાફિયા અખ્તરનું કેન્સરની બીમારીથી અવસાન થયું ત્યારબાદ જાં નિસ્સાર અખ્તરે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે ખદીજા તલત સાથે બીજા લગ્ન કર્યા જાં નિસ્સાર અખ્તરે ૧૯ ઓગસ્ટ ૧૯૭૬ના દિવસે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા .જાવેદ અખ્તર, સલમાન અખ્તર, શાહિદ