સંબંધોની માયાજાળ - 4

  • 2.1k
  • 838

સંબંધોની માયાજાળ_4 તેજસની સાથે કોઈ અન્ય વ્યક્તિને જોઇ ભૂમિજા ચોંકી જાય છે. તો સામે ગ્રંથ પણ જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે ભૂમિજાને જોઇને!!???? હું મને શોધ્યા કરું પણ!! હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો. ?????? " તું ક્યાં જતી રહી હતી?? અને કોનો ફોન હતો અત્યારે?? " ભૂમિજાને આટલી સવાર સવારમાં કોઈનો ફોન આવતા તેજસએ પૂછ્યું. " કોઇ ખાસ નહી. સિલિકોન વેલીથી ફોન હતો. હેડ ઓફિસથી." ભૂમિજાએ વાતને ટાળતા કહ્યું. તેજસ સાથે રહેલી વ્યક્તિ એણે અજીબ નજરથી અને એકધાર્યું જોઈ રહી હોવાથી ભૂમિજાને પણ થોડું અજીબ લાગ્યું. એટલે એણે ખોખારો ખાધો. પરંતુ તેમ છતાં