ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 5

  • 3.7k
  • 1
  • 1.3k

ભાગ - 5"ગોળ" સર્કલ ફરતે સ્કૂટર રાઉન્ડ મારી રહ્યુ છે.સ્કૂટરના બન્ને વ્હીલની "ગોળ ફરવાની ગતી અત્યારે એકસરખી" છે.સ્કૂટરના સ્ટેરિંગનું, ડાબી બાજુનું હેન્ડલ મામાએ "ડાબા હાથથી" અને જમણી બાજુનું હેન્ડલ "જમણા હાથે" પકડ્યું છે. ભાણાને તેનાં ગામ "પાછા" મોકલવાનો આઈડિયા જયાં સુધી મગજમાં ના આવે, ત્યાં સુધી, બસ આમ ગોળ-ગોળ ફરવાનું છે, મામાને બસ અત્યારે આટલુજ યાદ છે.પાછળ બેઠેલ ભાણો શુ કરે છે ? એનાથી પણ હવે મામાને મતલબ નથી.સામે ભાણાને પણ મામા શુ કરે છે ? શા માટે ગોળ ફરે છે ?એનાથી કોઈ મતલબ નથી.પહેલેથીજ ભાણાનો સ્વભાવ