કલાકારો અને કસબીઓ ભાગ - ૧

  • 7.5k
  • 3.8k

પ્રકરણ - ૧ "प्यास थी फिर भी तक़ाज़ा न किया जाने क्या सोचके ऐसा न किया .....!" જયદેવ ~~~ જન્મ નૈરોબીમાં, મૂળ લુધિયાણાના, ભણતર લાહોરમાં અને કર્મભૂમિ મુંબઈ જયદેવ (વર્મા) એક બિનવિવાદાસ્પદ એવા હિન્દી ફિલ્મના સંગીતકાર જયદેવ બાળપણથી જ મેઘાવી રહયા માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેઓ ખુબ જ સુંદર રીતે "માઉથ ઓર્ગન" પર એ સમયના પ્રચલિત ગીતો વગાડતા હતા અફસોસ કે હિન્દી ફિલ્મજગતના તેઓ ખુબ જ પ્રતિભાવાન સંગીતકાર હોવા છતાંયે તેઓની હિન્દી ફિલ્મજગતમાં યોગ્ય કદર ક્યારેય ના થઈ અને તેમને વ્યાવસાયિક સફળતા ક્યારેય ના મળી મોટાભાગે તેઓને ભાગે એક ઢાંચાની ફિલ્મો જ