UBUNTU કુટુમ્બુ - 3

  • 3.8k
  • 1.2k

આપણે બીજા ભાગમાં જોયું એ પ્રમાણે છ-સાત મહિના નો સમય પૂરો થતા પણ સુરેશ અજયભાઇ ને પૈસા તો નથી આપી શક્યો હોતો પણ એમને મળવા પણ નથી ગયો હોતો. આથી એક દિવસ અજયભાઇ સવાર સવારમાં ચંદુ ના ઘરે પહોંચે છે હવે આગળ વાત કરીએ. ચંદુ અજયભાઇને જોતા જ (ખુશ મિજાજથી) એ આવો આવો અજયભાઇ આજે સવાર સવારમાં અમારા આંગણે આવીને અમને ધન્ય કરી દીધા આવો પધારો... બંને બેસે છે ચા નાસ્તા કરે છે અને એ સમયે અજયભાઇ સુરેશ સાથે થયેલ ઘટનાક્રમ વિગતવાર ચંદુ ને કહે છે. ચંદુ વાત સાંભળી ને ચોકી જાય છે કે