શિકાર પ્રકરણ ૪૦ શ્વેતલભાઇ ના મનમાં દિવાનસાહેબનાં શબ્દો જ ઘુમરાતાં હતાં વાત સ્પષ્ટ જ હતી ,કોણ આ કરે એ જાણવા નો અર્થ જ નહોતો રહેતો, મૂળ વસ્તુ જ ક્લિયર થઈ જાય માણેકભુવન જ માણેકભુવન ન રહે તો આખી વાત પતી જાય... એણે SD ને કહ્યું..."શ્વેતલ એ વાત તો સાચી પણ.... માણેકભુવન કેટલું કિંમતી છે તને ખબર છે? અરે એ કિંમત રૂપિયા ની નથી પણ આવું લોકેશન ... અને એ ઉપરાંત માણેક અદાનું નામ.... બધું સરળ નથી... ""હા પણ એને જોડાયેલી ગુંચવણો તો દૂર કરાય ને?? ""હા એ જ તો કરીએ છીએ હવે... ખાલી આ ક્યાંથી ટપકી પડ્યો એ જ જોવાનું ને??""એને છોડો આને