પ્રેમ માટે પ્રત્યક્ષીકરણ

(13)
  • 5.6k
  • 1.3k

આ ખ્યાલ મને 'ઘ સિક્રેટ 'માંથી પ્રેરણા લઇને વાચક મિત્રોને સમક્ષ રજૂઆત કરવામાં મને આનંદ થયો છે. મારો ખ્યાલ મુજબ મારા જીવનનાં થયેલ સારા ફેરફાર ને વાચકો સમક્ષ રજૂ કરી લોકોને મદદરૂપ થવા માંગુ છું. હું લોકોને પોતાની અંદર રહેલી શક્તિને સાચી રીતે સમજે અને એનો અનુભવ કરે. જ્યારે હું તાણમુક્ત થતી હોઉં છું ત્યારે હું મારા મનને મારા બાળપણમાં જવા દઉં છું અને તે સમયે હું પ્રેમને જે રીતે અનુભવતી તે વિશે વિચારું છું - કદાચ મારા માટે, કુટુંબ માટે, મારા પાળેલા પ્રાણી માટે, અરે! મારી ઢીંગલી માટે કે ટેડીબીઅર માટે હું જે પ્રેમ અનુભવતી હતી તે પ્રેમ. પછી મને