પ્રતિશોધ - ૧૦

(36)
  • 3.9k
  • 3
  • 1.6k

રૂપાલી આ બધું સાંભળીને સુન્ન થઈ જાય છે અને રડવા લાગે છે. એને રડતી જોઈને મોન્ટી વધારે દુ:ખી અને ગુસ્સો થાય છે, તે કારની ઝડપ વધારે છે અને રૂપાલીને ઓફિસ પાસે ઉતારી જુલીને ઘરે લઇ જાય છે.ઘરે જતા જ જુલી તો જાણે સિંહણની જેમ તરાપ મારવા જ બેઠી હતી એમ મોન્ટી પર કડવા શબ્દોથી હુમલો જ કરે છે. મોન્ટી તેને ગુસ્સામાં ૨ ૪ લાફા મારી દે છે. અને જુલી ને ધમકાવતાં કહે છે : “પડી રે હવે અહીં, તારો ને મારો સંબંધ હવે પૂરો. તે એક નિર્દોષને રોવડાવી છે, તું ભોગવીશ હવે,જોજે..!” આટલું કહીને મોન્ટી ત્યાંથી નીકળીને સીધો ઓફિસમાં રૂપાલી