એક કહાની શરૂઆત...ભાગ-૨

  • 3.6k
  • 962

'નેન્સી તું મને કહીં શકે છે.!' ' નિરવ નેન્સી ને જોઈને એટલો બંધો ખુશ થય ગયો 'એ પણ ભુલી ગયો.કેઓફીસ માં છે.!!ને નેન્સી ને બેસવાનું પણ કહ્યું નહી! "ઓ ..હો.. સોરી. .. સોરી ..યાર ..હું તને બેસવાનું કેહેવાનું પણ ભુલી ગયો." નેન્સી ક્યાં વાંધો નઈ હું બરાબર છું." "ના..ના.આવ બેસીને તું શું "પીવે છે. કોફી પીવે છે. ''કે તારી ફેવરેટ આદું વાળી ચા " ના મેં ''ચા પીવાની છોડી દિધી છે.'' કેમ ? 'બસ કોઈ ની યાદ માં' !! "શું વાત કરે છે.!!? "યાર તું કોની યાદ માં એતો બતાવ ?" ‌ "નેન્સી હું કેમ બતાવું તને ને તું