કહીં આગ ન લગ જાએ - 3

(22)
  • 4k
  • 2k

પ્રકરણ- ત્રીજું ૩કોલ કટ થયાં પછી મીરાંએ તેના દિમાગમાં મિહિર સાથેની વાતચીત દરમિયાન બારીકાઇથી જે વાતની વિશેષ નોંધ કરી હતી તેના વિશે વિચારતી રહી.મિહિર સાથેના ટેલીફોનીક સંવાદ સત્સંગ પરથી તે કોઈ ટીપીકલ ટેક્ષી ડ્રાઈવર હોય તેવો કોઈ ટોન કે ભાષાનો અણસાર નહતો આવતો. તેની ભાષાશુદ્ધિથી પણ મીરાં થોડી પણ પ્રભાવિત થઇ. આટલી વાતચીત પરથી મીરાંએ મનોમન એટલું તો સચોટ તારણ કાઢ્યું હતું કે.... મિહિર ઝવેરી માત્ર ટેક્ષીચાલક તો નથી જ. થોડો સમય રહીને તેના બેડરૂમમાંથી નીચે કિચનમાં આવીને મીરાંએ મનગમતી રસોઈ બનાવી. મીરાને માત્ર રસોઈ નહી પણ, સ્વાદિષ્ટ રસોઈ બનાનાવાનો જબરો શોખ ખરો. અને એ પણ એવી પૂર્વશરત સાથે કે કોઈપણ રેસીપી