આત્મમંથન - 12 - પ્રાર્થના

(11)
  • 5.1k
  • 1
  • 1.7k

પ્રાર્થના સત્ય ઘટના. પ્રાર્થના માં બહુ મોટી તાકાત હોય છે. પ્રાર્થના સાચા હ્દય થી અને લોક કલ્યાણ અંગે હોય તો જરૂર થી સ્વીકારાય છે. આ વાત નો પરિચય મને ઘણીવાર થઇ ગયો છે. પ્રાર્થનામાં જાદુઇ શક્તિ રહેલી છે. કોકવાર લાખ પ્રયત્નો છતાં સમસ્યાનો ઉકેલ ના મળતો હોય ત્યાં સાચા દિલ થી કરેલી પ્રાર્થના થી તે સમસ્યા ક્ષણવાર માં નાબૂદ થઇ જાય છે. આ પ્રાર્થનાના તો કોઇ નું ભલું કરવા માટૅ હતી. એક નહી બે નહી પણ ૧૫ વ્યક્તિઓ ના કલ્યાણ ની વાત હતી. મારું કામ સમાજ સેવા નું જ તેની સાથે સાથે મારા સંપર્ક માં જે આવે તેના જીવન માં