ઉપકાર

(24)
  • 3.7k
  • 988

ઇ.સ. 2004-05 આસપાસની આ વાત છે. એક નાનો છોકરો લગભગ 8 કે 9 વર્ષનો , ક્યાંકથી લીમડાના બે નાના રોપા લઈ ઘરે આવ્યો અને આંગણામાં ખાડા ખોદીને રોપણી કરવા લાગ્યો. ત્યાં જ તેની માતાનું ધ્યાન જતા જ તેણે બાળકનો ઉધડો લીધો અને લીમડાનો એક છોડ ઉખાડી બહાર ફેંકીને બાળકને બે ધોલ પણ મારી લીધી. અરે શું કરે છો , આખો 'દી બસ માટી ચૂંથવી ને કપડાં બગાડવા છે , બીજું કંઈ કામ જ નઇ , લેશન કરવા બેસ નહિતર વધુ મારીશ. તારા બાપાને આવવા દે વાત છે તારી..! રડતાં રડતાં બાળક એટલું જ બોલ્યો કે , આ તો આંગણામાં છાંયો